શેરબજાર કેમ સતત ઘટી રહ્યું છે
શેરબજારમાં આજે પણ ઘટાડો આવ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે તમામ સેકટરના શેરોના ભાવ ઘટ્યા હતા. એફઆઈઆઈની નેટ વેચવાલી ચાલુ રહી છે, જેથી હાલ બજાર પર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આજે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 528 પોઈન્ટ ઘટી 77,620 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 162 પોઈન્ટ ઘટી 23,526 બંધ થયો હતો. શેરબજાર કેમ સતત ઘટી રહ્યું છે અને હજી વધુ કેટલું ઘટશે? જૂઓ વીડિયો…
Why is the stock market continuously falling
The stock market continued to decline today. Selling continued at every high. As a result, the prices of shares of all sectors fell. FII’s net selling continues, which has created an atmosphere of distrust in the market. Today, the Sensex of the Mumbai Stock Exchange fell by 528 points to close at 77,620. Also, the Nifty index of the National Stock Exchange fell by 162 points to close at 23,526. Why is the stock market continuously falling and how much more will it fall? Watch the video…