શેરબજાર બે તરફી વધઘટે સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટ્યો

by Investing A2Z

શેરબજાર: શા માટે બે તરફી વધઘટ રહે

શેરબજાર બે તરફી વધઘટ વચ્ચે ઘટ્યું હતું. સવારે ભારે વેચવાલી આવી હતી, અને બપોર બાદ શેરોમાં નીચા મથાળે જોરદાર લેવાલી પણ આવી હતી. આમ શેરબજાર બે તરફી વધધટમાં અથડાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 50 પોઈન્ટ ઘટી 78,148 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 18 પોઈન્ટ ઘટી 23,688 બંધ થયો હતો. શેરબજારમાં શા માટે વિશ્વાસનો અભાવ છે અને કેમ બે તરફી વધઘટ રહે છે? જૂઓ વીડિયો…

Stock Market: Why is there a two-way fluctuation

The stock market fell amid a two-way fluctuation. There was heavy selling in the morning, and after noon, there was a strong buying in the stocks at the lower end. Thus, the stock market crashed in a two-way fluctuation. At the end of the trading session, the Sensex of the Mumbai Stock Exchange fell 50 points to close at 78,148. The Nifty index of the National Stock Exchange fell 18 points to close at 23,688. Why is there a lack of confidence in the stock market and why is there a two-way fluctuation? Watch the video…

Related Posts

Leave a Comment