શેરબજારમાં આગામી સપ્તાહે તેજી રહેશે
શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટ્યું હતું. જો કે વીતેલા સપ્તાહ કરતાં ચાલુ સપ્તાહે મજબૂતી રહી છે. આજે શુ્ક્રવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 720 પોઈન્ટ તૂટી 79,223 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 183 પોઈન્ટ ઘટી 24,004 બંધ થયો હતો. આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને કયા સેકટરના શેરો બાય કરશો? જૂઓ વીડિયો…
Stock market to remain bullish next week
The stock market fell on the last day of the week. However, it has strengthened this week compared to the previous week. Profit booking came at a high on Friday. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell 720 points to close at 79,223. The Nifty index of the National Stock Exchange fell 183 points to close at 24,004. What will be the market trend next week and which sector stocks will you buy? Watch the video…