ઈન્કમ ટેક્સની ન્યૂ રીજીમમાં મોટી જાહેરાત થઈ શકે છે…
નાણાપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી, 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટમાં ઈન્કમ ટેક્સની ન્યૂ રીજીમને વધુ આકર્ષક બનાવવા માટે કેટલીક મહત્વની મોટી જાહેરાતો કરી શકે છે. જેથી ટેક્સની ન્યૂ રીજીમ વધુ આકર્ષક બની શકે. શું જાહેરાત થઈ શકે છે…? જૂઓ વીડિયો…
There may be a big announcement in the new regime of income tax…
Finance Minister Nirmala Sitharaman will present the Union Budget on February 1, 2025. In this budget, some important big announcements can be made to make the new regime of income tax more attractive. So that the new regime of tax can become more attractive. What announcement can be made…? Watch the video…