સોનાના ભાવ ઊંચા મથાળેથી ઘટશે?
સોનાચાંદી બજારમાં એકતરફી તેજીની આગેકૂચ રહી હતી. વીતેલા સપ્તાહે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડે 3065 ડૉલરનો રેકોર્ડ બ્રેક ઊંચો ભાવ બતાવ્યો હતો. ટ્રમ્પના ટેરિફ વૉરથી ફુગાવો વધીને આવવાની ભીતિ છે, આથી ગોલ્ડમાં નવી લેવાલી ચાલુ જ રહી હતી અને સોનાના ભાવ સતત વધ્યા હતા. હવે આગામી સપ્તાહે સોનાના ભાવ ઘટશે કે વધશે? જૂઓ વીડિયો….
Will gold prices fall from a high?
There was a one-sided bullish trend in the gold and silver market. Last week, gold hit a record high of $3065 in the international market. There is a fear of inflation due to Trump’s tariff war, due to which new buying in gold continued and gold prices continued to rise. Now, will gold prices fall or rise next week? Watch the video….