શેરબજારમાં આજે સતત છઠ્ઠા દિવસે એકતરફી તેજીની આગેકૂચ રહી છે. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. ખાસ કરીને એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં ખરીદી કરવા પરત ફરી છે, આથી શેરબજારમાં તેજીની સિક્સર રહી છે. આજે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1078 પોઈન્ટ ઉછળી 77,984 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 307 પોઈન્ટ ઉછળી 23,658 બંધ થયો હતો. હવેે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને તેજીના કયા સાત કારણો છે? જૂઓ વીડિયો…
Seven reasons for one-sided rally in the stock market
The stock market has been witnessing a one-sided rally for the sixth consecutive day today. New buying continued in stocks of all sectors. Especially FIIs have returned to buy in the Indian stock market, due to which the stock market has been on a bullish streak. Today, the Sensex of the Mumbai Stock Exchange rose by 1078 points and closed at 77,984. The Nifty index of the National Stock Exchange rose by 307 points and closed at 23,658. Now, what will be the trend of the market in the coming days? And what are the seven reasons for the rally? Watch the video…