શેરબજાર બીજા દિવસે તૂટ્યું, અમેરિકાથી આવ્યા ત્રણ મોટા સમાચાર

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. શરૂઆતમાં બજારમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. પણ ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી, પરિણામે બજાર હાઈ લેવલથી તૂટયું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 170 પોઈન્ટ ઘટી 83,239 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty Index) 48 પોઈન્ટ ઘટી 25,405 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 207 પોઈન્ટ ઘટી 56,791 બંધ રહ્યો હતો. આજે અમેરિકાથી ત્રણ મોટા સમાચાર આવ્યા હતા? અને હવે બે દિવસના ઘટાડા પછી શેરબજારમાં (Share Market India) કાલે સપ્તાહના અંતિમ દિવસે ટ્રેન્ડ કેવો રહેશે? અને ટેકનિકલ લેવલથી પણ બજારની ચાલ કેવી રહેશે?

જૂઓ વીડિયો…..

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1450 શેરના ભાવ વધ્યા હતા અને 1472 શેરના ભાવ ઘટ્યા હતા.

69 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 44 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

98 શેરમાં અપર સર્કિટ અને 52 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ડૉ. રેડ્ડી લેબ, એપોલો હોસ્પિટલ, હીરો મોટો, ઓએનજીસી અને મારૂતિ સુઝુકી

ટોપ લુઝર્સઃ એસબીઆઈ લાઈફ, કોટક બેંક, બજાજ ફાયનાન્સ સર્વિસ, જેએસડબલ્યૂ સ્ટીલ અને ગ્રાસિમ

Top Trending News

સ્માર્ટ સુરતનું સ્માર્ટ બસ સ્ટેશનઃ દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન, જાણો તેની ખાસિયત

Stock market fell for the second day, three big news came from America

The stock market fell for the second day today. Initially, the market rebounded due to fresh buying. But heavy selling resumed at the high end, as a result, the market fell from the high level. The Mumbai Stock Exchange’s Sensex fell 170 points to close at 83,239. The NSE Nifty fell 48 points to close at 25,405. The Bank Nifty fell 207 points to close at 56,791. Three big news came from America today? And now after two days of decline, what will be the trend in the stock market on the last day of the week tomorrow? And how will the market move from the technical level? Watch the video…..

Related Posts

Leave a Comment