નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી, 2025ને શનિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. જેે બજેટમાં ટેક્સના નિયમોને વધુ સરળ કરવાની માંગ ઉઠી છે. 2017માં જીએસટી અમલી બન્યા પછી હજી પણ તેના નિયમોમાં જટિલતા છે. ટેક્સના નિયમોમાં શું સરળતા કરવાની જરૂરિયાત છે? જૂઓ વીડિયો…
Need to simplify tax rules to increase investment
Finance Minister Nirmala Sitharaman will present the Union Budget on Saturday, February 1, 2025. The budget has raised demands for further simplification of tax rules. After the implementation of GST in 2017, there is still complexity in its rules. Is there a need to simplify tax rules? Watch the video…