World Stock Market: એવું તો શું થયું કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો?

by Investing A2Z
World Stock Market

અમદાવાદ– World Stock Market દેવદિવાળી અને ગુરુનાનક જ્યંતિને કારણે ભારતીય શેરબજાર બંધ હતું. પણ ગ્લોબલી સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. વૉલ સ્ટ્રીટ, યુરોપિયન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં કડાકો થયો છે. રોકાણકારોને 5000 કરોડ ડોલરનું નુકસાન થયું છે. ડાઉ જોન્સ 251 પોઈન્ટ તૂટ્યો છે. નેસ્ડેક 486 પોઈન્ટ તૂટ્યો હતો. એવું તો શું થયું કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો હતો? હવે તેની ભારતીય શેરબજાર પર શું અસર પડશે?

જૂઓ વીડિયો…..

You will also like

Leave a Comment