શેરબજાર આગામી સપ્તાહે વધુ ઘટશે? જાણો તેના કારણો

by Investing A2Z

શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે વધુ ઘટયું હતું. દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો રેટ કટ આપ્યો છે, તે ફેકટરની વિશ્વના બજાર પર કોઈ અસર પડી નથી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટી 79,486 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 51 પોઈન્ટ ઘટી 24,148 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

Will the stock market fall further next week? Know the reasons

The stock market fell further on Friday, the final day of the week. There was a sell-off at every high head. The US Federal Reserve cut the Fed rate by 25 basis points, a factor that had no impact on the world market. Mumbai stock market’s Sensex closed down 55 points at 79,486. The Nifty index of the National Stock Exchange closed down 51 points at 24,148. How will the stock market be next week? Watch the video…

Related Posts

Leave a Comment