સોના ચાંદી બજારમાં વીતેલા સપ્તાહે તેજી થઈ હતી. ટ્રમ્પના ટેરિફ વોરથી આર્થિક અનિશ્તિતાનો માહોલ સર્જાયો છે. અમેરિકન સ્ટોક માર્કેટ તૂટયું હતું, તેની સાથે વિશ્વના તમામ ચલણો સામે ડૉલર તૂટ્યો હતો, તેમજ ડૉલર ઈન્ડેક્સમાં પાંચ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, આથી સોના ચાંદીમાં નવી ખરીદી આવી હતી. તો હવે સવાલ એ થાય કે ગોલ્ડ 3000 ડૉલરની સપાટીએ સ્પર્શી જશે? વધુ માહિતી માટે જૂઓ વીડિયો…
Will gold touch the $3000 level?
The gold and silver market rallied last week. Trump’s tariff war has created an atmosphere of economic uncertainty. The American stock market crashed, along with it, the dollar fell against all world currencies, and the dollar index recorded its biggest decline in five months, due to which there was new buying in gold and silver. So now the question is, will gold touch the $3000 level? Watch the video for more information…