આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટશે?

by Investing A2Z

સોના ચાંદીના ભાવ ઘટશે ખરા?

વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવ વધુ વધ્યા હતા. 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથગ્રહણ કરવાના છે. જેમના આવ્યા પછી ટ્રેડ ટેરિફ વૉર થશે અને તેને કારણે ફુગાવો વધવાનો ભય છે. આથી સોના ચાંદીમાં સલામત રોકાણ તરીકે નવું બાઈંગ આવ્યું હતું. જો કે હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટશે ખરા? જૂઓ વીડિયો…

Will the price of gold and silver fall?

Last week, the price of gold and silver increased further. Donald Trump is to be sworn in as the President of the United States on January 20. After his arrival, there will be a trade tariff war and there is a fear of inflation due to this. Due to this, there was a new buying in gold and silver as a safe investment. However, will the price of gold and silver fall next week? Watch the video…

Related Posts

Leave a Comment