સોના ચાંદીના ભાવ ક્યાં કારણોસર વધ્યા

by Investing A2Z

સોના ચાંદી બજારમાં સતત ચોથા સપ્તાહે સોના ચાંદીના ભાવ વધ્યા છે. સોનાનો ભાવ નવા ઊંચા લેવલની નજીક પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછી સોના ચાંદીમાં નવી લેવાલી આવી હતી. કયાં કારણોસર સોનાચાંદીના ભાવ વધીને આવ્યા છે? જૂઓ વીડિયો…

Why did the prices of gold and silver increase?

Gold and silver prices have increased for the fourth consecutive week in the gold and silver market. The price of gold has reached near a new high. There was a new surge in gold and silver after the inauguration of US President Donald Trump. Why did the prices of gold and silver increase? Watch the video…

Related Posts

Leave a Comment