પાવર, એફએમસીજી અને અદાણી ગ્રૂપના શેરમાં કેમ તેજી આવી?

by Investing A2Z

 

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ભારે વેચવાલી આવી હતી, પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 217 પોઈન્ટ ઘટી 74,115 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 92 પોઈન્ટ ઘટી 22,460 બંધ થયો હતો. નેગેટિવ માર્કેટ વચ્ચે પણ પાવર, એફએમસીજી અને અદાણી ગ્રૂપના શેરમાં કેમ તેજી થઈ? વધુ માહિતી માટે જૂઓ વીડિયો…

Why did shares of Power, FMCG and Adani Group rise?

There was heavy selling in the stock market on the first day of the week, as a result of which the Mumbai Stock Exchange’s Sensex fell 217 points to close at 74,115. The National Stock Exchange’s Nifty index fell 92 points to close at 22,460. Why did shares of Power, FMCG and Adani Group rise even amidst a negative market? Watch the video for more information…

Related Posts

Leave a Comment