શેરબજારમાં સપ્તાહના છેલ્લો દિવસે બે તરફી વધઘટ રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 7 પોઈન્ટ ઘટી 74,332 બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 7 પોઈન્ટ વધી 22,552 બંધ રહ્યો હતો. એફઈઆઈઆઈની સતત વેચવાલી રહી છે. આગામી સપ્તાહે પણ શેરબજાર બે તરફી વધઘટમાં અથડાશે, પરંતુ તમે કયા સેકટરના શેર ખરીદશો? જૂઓ વીડિયો…
Which sector shares will you buy in the stock market next week?
The stock market witnessed two-way fluctuations on the last day of the week. The Mumbai Stock Exchange’s Sensex fell 7 points to close at 74,332. While the National Stock Exchange’s Nifty index rose 7 points to close at 22,552. FII has been continuously selling. The stock market will also face two-way fluctuations next week, but which sector shares will you buy? Watch the video…