શેરબજાર આજે ત્રીજા દિવસે ઘટ્યું હતું. ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન ટેકનિકલ રીએક્શન આવ્યું હતું, અને ઊંચા મથાળે વેચવાલી નીકળી હતી, જેથી બજાર વધુ ઘટ્યું હતું. ટીસીએસના પ્રોત્સાહક પરિણામ આવ્યા પછી આજે આઈટી સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેેક્સ 241 પોઈન્ટ ઘટી 77,378 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 95 પોઈન્ટ ઘટી 23,431 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેેશે અને 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જૂઓ વીડિયો…
Uttarayan, January 14, will be a turning day in the stock market
The stock market fell for the third day today. During the current trading session, there was a technical reaction, and selling at high levels, due to which the market fell further. After TCS’s encouraging results, there was a new buying in IT sector stocks today. However, the Mumbai Stock Exchange’s Sensex fell 241 points to close at 77,378. Also, the National Stock Exchange’s Nifty index fell 95 points to close at 23,431. What will be the trend of the stock market next week and the ‘cane’ of Uttarayan will play a decisive role on January 14. Watch the video…