સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર બે તરફી વધઘટમાં અથડાયું હતું. નીચા મથાળે લેવાલી અને ઊંચા મથાળે વેચવાલી આવી હતી. જો કે ચીનના રાહતપેકેજની જાહેરાત પછી વિશ્વના બજારો પર કોઈ ખાસ અસર પડી ન હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 9 પોઈન્ટ વધી 79,496 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 6 પોઈન્ટ ઘટી 24,141 બંધ રહ્યો હતો. આગામી દિવસોમાં બજાર કેવું રહેશે અને ચીનના રાહતપેકેજની ભારતીય શેરબજાર પર શું અસર પડશે? જૂઓ વીડિયો….
What will be the impact of China’s relief package on the Indian stock market?
On the first day of the week, the stock market was hit by two-sided fluctuations. There was buying at the low end and selling at the high end. However, there was no significant impact on world markets after the announcement of China’s relief package. The Mumbai stock market’s Sensex rose 9 points to close at 79,496. The Nifty index of the National Stock Exchange closed down 6 points at 24,141. How will the market fare in the coming days and what will be the impact of China’s relief package on the Indian stock market? Watch the video…