શેરબજારમાં રોકાણ કરતાં પહેલા કંપનીનું ફંડામેન્ટલ એનાલિસીસ કરવામાં આવે છે. આ ફંડામેન્ટલ એનાલિસીસ એટલે શું? તે કેવી રીતે કરાય છે? કયા ડેટા એકત્રિત કરાય છે? ફાયનાન્સિયલ રેશિયો અંગેની સાદી અને સરળ ભાષામાં સમજ, ટેકનિકલ એનાલિસીસથી તે કેમ અને કેવી રીતે અલગ છે? ફંડામેન્ટલ એનાલિસીસના ફાયદા અને ગેરફાયદા? આ સમગ્ર માહિતી માટે જૂઓ વીડિયો…
What is fundamental analysis and how is it done?
Fundamental analysis of a company is done before investing in the stock market. What is this fundamental analysis? How is it done? What data is collected? Understanding financial ratios in simple and easy language, why and how is it different from technical analysis? Advantages and disadvantages of fundamental analysis? Watch the video for all this information…