શેરબજારમાં ઉછાળો આવવા પાછળ ક્યાં કારણો

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મજબૂતી રહી હતી. ગ્લોબલ સંકેતોના પોઝિટિવ સમાચાર પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી, તેની સાથે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 341 પોઈન્ટ વધી 74,169 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111 પોઈન્ટ વધી 22,508 બંધ રહ્યો હતો. શેરબજારની આજની તેજી કેટલી આગળ વધશે, તે અંગેની વધુ માહિતી માટે જૂઓ વીડિયો…

What are the reasons behind the rise in the stock market?

The stock market remained strong on the first day of the week. There was fresh buying in Indian stocks on the back of positive news from global signals, along with profit-taking at high levels. However, the Mumbai Stock Exchange’s Sensex rose 341 points to close at 74,169. The National Stock Exchange’s Nifty rose 111 points to close at 22,508. For more information on how far today’s rally in the stock market will go, watch the video…

Related Posts

Leave a Comment