ઈરાન ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધઃ ભારે વેચવાલીથી સેન્સેક્સ 212 પોઈન્ટ ઘટ્યો

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે ભારે વેચવાલીથી નરમાઈ આવી હતી. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ (Iran Israel War) પાંચમાં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ (US President Trump) જી-7 શિખર સંમેલન છોડીને અમેરિકા આવી ગયા છે. જેથી (Share Market India) બજારમાં ભારે ગભરાટ હતો, કે હવે શું થશે? આથી શેરોમાં ભારે વેચવાલી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 212 પોઈન્ટ ઘટી 81,583 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) ઈન્ડેક્સ 93 પોઈન્ટ ઘટી 24,853 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 230 પોઈન્ટ ઘટી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધમાં શું મોટુ થવાનું છે, ટેકનિકલ લેવલ જોતા માર્કેટમાં શુ લાગે છે.

જૂઓ વીડિયો….

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 939 શેરના ભાવ વધ્યા હતા અને 1946 શેરના ભાવ ઘટ્યા હતા.

57 શેર બાવન વીક હાઈ પર હતા અને 24 શેર બાવન વીક લો પર બંધ હતા.

91 શેરમાં અપર સર્કિટ અને 70 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ ટેકનોલોજી, એશિયન પેઈન્ટ, મારૂતિ અને ટીસીએસ

ટોપ લુઝર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, ઈટરનલ, ડૉ. રેડ્ડી લેબ, તાતા મોટર અને સન ફાર્મા

Is something big going to happen in the Iran-Israel war? Heavy selling in the stock market

The stock market was soft today, Tuesday, due to heavy selling. The war between Iran and Israel has entered its fifth day. US President Trump has left the G-7 summit and returned to America. So there was a lot of panic in the market, what will happen now? Due to this, there was heavy selling in the stocks. The Sensex of the Mumbai Stock Exchange fell by 212 points to close at 81,583. The NSE Nifty index fell by 93 points to close at 24,853. The Bank Nifty fell by 230 points. What is going to happen in the Iran-Israel war, what does the market think looking at the technical level. Watch the video….

Pls Subscribe YouTube Channel- Investing A2Z – Bharat Panchal

Related Posts

Leave a Comment