US પ્રેસિડેન્સિયલ ચૂંટણી: શેરબજાર પર શું અસર પડશે?

by Investing A2Z

શેરબજારમાં શરૂના ઘટાડા પછી ઝડપથી પુલબેક રેલી આવી હતી. બ્લૂચિપ સ્ટોકમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 694 પોઈન્ટ ઉછળી 79,476 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 217 પોઈન્ટ ઉછળી 24,213 બંધ થયો હતો. શેરબજારમાં છેલ્લી ચાર ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં એક દિવસ તેજી બીજા દિવસે મંદી… આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

USA Presidential Election: What will be the impact on the stock market?

The initial decline in the stock market was followed by a quick pullback rally. The bluechip stock was recently bought at a lower head. As a result, Sensex of the Mumbai stock market rose 694 points to close at 79,476. The National Stock Exchange’s Nifty index rose 217 points to close at 24,213. From the last four trading sessions in the stock market, the market is bullish on one day and bearish on the next day… How will the market be in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment