શેરબજારના સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 1801 પોઈન્ટનો ઉછાળો, શું રીએક્શન આવશે?

by Investing A2Z

શેરબજારમાં તેજીમાં શું કરશો? રીએક્શન આવશે…

શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી છે. એફએમસીજી અને રીયલ્ટી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી અને શેેરોના ભાવ ઝડપી ઉછળ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 597 પોઈન્ટ વધી 80,845 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 181 પોઈન્ટ વધી 24,457 બંધ થયો હતો. શેરબજારની હાલની તેજીમાં શું કરશો? રીએક્શન આવશે ખરુ… જૂઓ વીડિયો…

What will you do in the stock market rally? Reaction will come…

The stock market has been bullish for the third consecutive day. There was strong buying in stocks of all sectors except FMCG and realty sectors and the stock prices rose rapidly. The Mumbai Stock Exchange’s Sensex rose 597 points to close at 80,845. The National Stock Exchange’s Nifty index rose 181 points to close at 24,457. What will you do in the current stock market rally? Reaction will come… Watch the video…

Related Posts

Leave a Comment