શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડું પડ્યું છે. ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેતો અને યુનિયન બજેટ અગાઉ સાવચેતીનો મૂડ હોવાથી શેરોની જાતે જાતમાં ઓલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 824 પોઈન્ટ તૂટી 75,366 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 263 પોઈન્ટ તૂટી 22,829 બંધ થયો હતો. શેરબજાર તૂટવાના પાંચ કારણો છે. કયા કયાં જૂઓ વીડિયો…
What is the reason for the stock market crash?
The stock market has been in a slump on the first day of the week. Due to negative signals from the global market and a cautious mood ahead of the Union Budget, the stocks themselves had resumed all-round selling. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 824 points to close at 75,366. Similarly, the National Stock Exchange’s Nifty index fell 263 points to close at 22,829. There are five reasons for the stock market crash. Watch the video for each one…