શેરબજારના સેન્સેક્સમાં વધુ 964 પોઈન્ટનો કડાકો

by Investing A2Z

શેરબજાર હાઈલી ઓવરસોલ્ડ, રીએક્શન જરૂરી

શેરબજારમાં સતત ચોથા દિવસે કડાકો આવ્યો હતો. અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો કટ કર્યો હતો. તેમ છતાં શેરોની જાતે-જાતમાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. જો કે ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 964 પોઈન્ટ તૂટી 79,218 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 247 પોઈન્ટ તૂટી 23,951 બંધ થયો હતો. ફેડ રેટ કટ પછી વિશ્વના તમામ સ્ટોક માર્કેટ તૂટીનેે આવ્યા, તેનું પાછળ શું કારણ? કાલે શુક્રવારે બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો….

Stock market highly oversold, reaction required

The stock market crashed for the fourth consecutive day. The US Federal Reserve cut the Fed rate by 25 basis points. However, the all-round selling of stocks resumed. However, new buying in the pharma sector stocks showed strength. The Mumbai Stock Exchange’s Sensex fell 964 points to close at 79,218. The National Stock Exchange’s Nifty index fell 247 points to close at 23,951. After the Fed rate cut, all the stock markets of the world collapsed, what is the reason behind it? How will the market be tomorrow, Friday? Watch the video….

Related Posts

Leave a Comment