2025ના નવા વર્ષને શેરબજારે તેજી સાથે વધામણાં આપ્યા

by Investing A2Z

2025ના નવા વર્ષને શેરબજારે તેજી સાથે વધામણાં આપ્યા

શેરબજારમાં નવા વર્ષ 2025ની પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઉછાળો આવ્યો હતો. બ્લૂચિપ સહિત મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી આવી હતી. નવા વર્ષને કારણે વિશ્વના તમામ સ્ટોક માર્કેટ બંધ હતા. પણ ભારતીય શેરબજારે તેજી સાથે આનંદના સમાચાર આપ્યા છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 368 પોઈન્ટ ઉછળીને 78,507 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 98 પોઈન્ટ વધી 23,742 બંઘ થયો હતો. નવા વર્ષના તેજી સાથે વધામણાં થયા છે, પણ હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

The stock market welcomed the new year 2025 with a rally

The stock market saw a surge in the first trading session of the new year 2025. There was new buying in midcap and smallcap stocks, including bluechips. All the stock markets of the world were closed due to the new year. But the Indian stock market has given good news with a rally. The Sensex of the Mumbai Stock Exchange jumped 368 points to close at 78,507. The Nifty index of the National Stock Exchange rose 98 points to 23,742. The new year has been welcomed with a rally, but what will be the market trend in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment