શેરબજારમાં ફરીથી તેજી થશે?
શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. જો કે ઘટ્યા મથાળે એટલે કે નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. જેથી માર્કેટમાં ગઈકાલની જેમ ખાસ્સી રીકવરી આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટી 75,967 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 14 પોઈન્ટ ઘટી 22,945 બંધ થયો હતો. શું શેરબજારમાં ફરીથી તેજી આવશે? જૂઓ વીડિયો…
Will the stock market rebound?
The stock market was weakening with two-way fluctuations. However, new buying support came at the lower end, i.e. at the lower end. Due to which the market recovered significantly like yesterday. However, the Mumbai Stock Exchange’s Sensex fell 29 points to close at 75,967. The National Stock Exchange’s Nifty index fell 14 points to close at 22,945. Will the stock market rebound? Watch the video…