શેરબજારમાં આજે સાતમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી, પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 32 પોઈન્ટ વધી 78,017 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 10 પોઈન્ટ વધી 23,668 બંધ થયો હતો. આજે પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Stock Market: Why profit booking came at a high point
The stock market was bullish for the seventh day today, but profit booking came at a high point. The Mumbai Stock Exchange’s Sensex rose 32 points to close at 78,017. The National Stock Exchange’s Nifty index rose 10 points to close at 23,668. Why profit booking came today and how will the market be in the coming days? Watch the video…