શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સમાં 899 પોઈન્ટનો ઉછાળો

by Investing A2Z

શેરબજારમાં ટેકનિકલ રીએક્શન આવવું જરૂરી બન્યું

શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી છે. તમામ સેકટરના શેરોમાં આજે નવેસરથી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 899 પોઈન્ટ ઉછળી 76,348 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 283 પોઈન્ટ ઉછળી 23,190 બંધ રહ્યો હતો. ફેડરલ રીઝર્વની બેઠકનું શું પરિણામ આવ્યું અને ચાર દિવસની તેજી પછી હવે ટેકનિકલ રીએક્શન આવશે કે કેમ? તમામ માહિતી માટે જૂઓ વીડિયો…

Technical reaction in the stock market became necessary

The stock market has been bullish for the fourth consecutive day. There was fresh buying in stocks of all sectors today. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose by 899 points to close at 76,348. The Nifty index of the National Stock Exchange rose by 283 points to close at 23,190. What was the outcome of the Federal Reserve meeting and will there be a technical reaction after four days of bullishness? Watch the video for all the information…

Related Posts

Leave a Comment