આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? બેસ્ટ બાય તો ખરા
અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે અને સતત બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. શેરબજારમાં (Share Market India) આજે જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને એક તબક્કે સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જો કે નીચા મથાળે નવી ટેકારૂપી લેવાલી આવી હતી, જેથી રીકવરી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 573 પોઈન્ટ ઘટી 81,118 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 169 પોઈન્ટ ઘટી 24,718 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 555 પોઈન્ટ ઘટ્યો હતો. શેરબજારમાં આજે કયા કારણોથી કડાકો બોલી ગયો, આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે અને આગામી સપ્તાહના બેસ્ટ બાય… (Best Buys for Next Week)
જૂઓ વીડિયો….
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1059 શેરના ભાવ વધ્યા હતા અને 1824 શેરના ભાવ ઘટ્યા હતા.
43 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 33 શેર બાવન વીક લો પર બંધ હતા.
આજે 54 સ્ટોકમાં અપર સર્કિટ અને 80 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બીઈએલ, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને વીપ્રો
ટોપ લુઝર્સઃ અદાણી પોર્ટ, આઈટીસી, એસબીઆઈ, હિન્દાલકો અને અદાણી એન્ટરપ્રાઈઝ
Top Trending News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર જાણ્યા
What are the causes of stock market crash?
The stock market fell on Friday for the last day of the week and for the second day in a row. The stock market saw a sharp sell-off today, and at one point, the Sensex fell by 1300 points. However, a new support was found at the lower end, due to which a recovery was seen. At the end of the trading session, the Mumbai Stock Exchange’s Sensex fell by 573 points to close at 81,118. The NSE Nifty index fell by 169 points to close at 24,718. The Bank Nifty fell by 555 points. What caused the stock market to crash today, how will the stock market be next week and the best buys for next week. Watch the video….