શેરબજારમાં ગઈકાલના કડાકા પછી આજે સુધારો આવ્યો હતો. માર્કેટ બાઉન્સબેક થયું હતું. નીચા મથાળેથી બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી, અને મંદીવાળા ઓપરેટરોએ વેચાણો કાપ્યા હતા. બીજી તરફ એફઆઈઆઈની દરેક ઊંચા મથાળે વેચવાલી આવી જાય છે. આજે બે તરફી ભારે વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 535 પોઈન્ટ વધી 75,901 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 128 પોઈન્ટ વધી 22,957 બંધ થયો હતો. બેંક શેરોમાં તેજી અને ફાર્મા શેરોમાં કડાકો થવા પાછળ કયા કારણો હતા અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…
Why did the stock market recover? Bank stocks surged
The stock market recovered today after yesterday’s crash. The market bounced back. New buying came from lows in blue-chip stocks, and bearish operators cut sales. On the other hand, FIIs sell at every high. Today, there was a recovery amidst heavy fluctuations in both directions. The Sensex of the Mumbai Stock Exchange rose 535 points to close at 75,901. The Nifty index of the National Stock Exchange rose 128 points to close at 22,957. What were the reasons behind the rise in bank stocks and the crash in pharma stocks and how will the market be in the coming days? Watch the video…