શેરબજારના સેન્સેક્સમાં 1235 પોઈન્ટનો કડાકો, કયા કારણોથી ઓલરાઉન્ડ વેચવાલી આવી

by Investing A2Z

શેરબજારઃ કયા કારણોથી ઓલરાઉન્ડ વેચવાલી આવી

શેરબજારમાં આજે મંગળવારે જોરદાર વેચવાલી ફરી વળી હતી. અને શેરોની જાતેજાતના ભાવમાં ગાબડા પડ્યા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરી લીધા છે, તેમણે 10 મહત્ત્વના નિર્ણયો લીધા છે. જેને પગલે ભારતીય શેરબજારમાં ભારે ગભરાટ છવાઈ ગયો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1235 પોઈન્ટ તૂટી 75,838 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 320 પોઈન્ટ તૂટી 23,024 બંધ થયો હતો. હવે પછીના દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે અને આજે બજાર તૂટવા પાછળ કયા કારણો? જૂઓ વીડિયો….

Stock Market: What are the reasons for the all-round sell-off

The stock market witnessed a sharp sell-off on Tuesday. And there were gaps in the prices of the stocks themselves. Donald Trump has been sworn in as the President of the United States, he has taken 10 important decisions. Due to which there was a lot of panic in the Indian stock market. The Sensex of the Mumbai Stock Exchange fell by 1235 points to close at 75,838. The Nifty index of the National Stock Exchange fell by 320 points to close at 23,024. What will be the market trend in the coming days and what are the reasons behind the market crash today? Watch the video….

Related Posts

Leave a Comment