શેરબજારમાં શરૂની મજબૂતી પછી સેન્સેક્સ 97 પોઈન્ટ ઘટ્યો, કેમ ઊંચા ભાવે વેચવાલી આવી?

by Investing A2Z
stock Market India

અમદાવાદ– શેરબજારમાં(Stock Market India) આજે મંગળવારે બીજા દિવસે શરૂની મજબૂતી પછી ઊંચા મથાળે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 97 પોઈન્ટ ઘટી 80,267 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 23 પોઈન્ટ ઘટી 24,611 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેંક(Nifty Bank) 174 પોઈન્ટ વધી 54,635 બંધ હતો. છેલ્લા બે દિવસથી શેરબજાર(Share Market India) બે તરફી વધઘટમાં અથડાઈ રહ્યું છે. ઊંચા ભાવે વેચવાલી કેમ આવી જાય છે? યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ બોમ્બની શું અસર થશે? અને શેરબજારમાં ટેકનિકલ શું કહે છે?

જૂઓ વીડિયો….

આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1517 શેરના ભાવ વધ્યા હતા અને 1507 શેરના ભાવ ઘટ્યા હતા. તેમજ 94 સ્ટોરી ફેરફાર વગર બંધ થયા હતા.

79 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 109 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા.

67 સ્ટોકમાં અપર સર્કિટ અને 68 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ અદાણી પોર્ટ, અલ્ટ્રાટેક સીમેન્ટ, જેએસડબલ્યૂ સ્ટીલ, તાતા મોટર અને હિન્દાલકો

ટોપ લુઝર્સઃ ઈન્ડિગો, આઈટીસી, બજાજ ફિન સર્વ, ભારતી એરટેલ અને ટેક મહિન્દ્રા

Top Trending News

Tata Capital IPO: પ્રાઈઝ બેન્ડ નક્કી થઈ, ઈસ્યૂ ક્યારે ખૂલશે?

Why did the stock market sell at high prices?

The stock market fell on Tuesday after a strong start for the second day due to selling at high prices. The Mumbai Stock Exchange’s Sensex fell 97 points to close at 80,267. The NSE Nifty index fell 23 points to close at 24,611. While the Nifty Bank rose 174 points to close at 54,635. The stock market has been in a two-way swing for the last two days. Why does the selling come at high prices? What will be the impact of Trump’s new tariff bomb? And what does the technicals say in the stock market? Watch the video….

You will also like

Leave a Comment