અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે બે તરફી વધઘટ વચ્ચે સુધારો આવ્યો હતો. બે દિવસના ઘટાડા પછી આજે બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. જેથી નીચા મથાળેથી બજારમાં સારી એવી રીકવરી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 193 પોઈન્ટ વધી 83,432 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 55 પોઈન્ટ વધી 25,461 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 239 પોઈન્ટ વધી 57,031 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજાર (Share Market India) કેવું રહેશે. તમારી શું રણનીતિ રહેશે અને ટેકનિકલી માર્કેટમાં તેજી આગળ વધશે કે નહી તથા આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય સેકટર. (Best Buy of Next Week)
જૂઓ વીડિયો…..
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1578 શેરના ભાવ વધ્યા હતા અને 1347 સ્ટોકના ભાવ ઘટ્યા હતા.
59 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 35 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
આજે 101 શેરમાં તેજી સર્કિટ અને 45 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બજાજ ફાયનાન્સ, ડૉ. રેડ્ડી લેબ, ઈન્ફોસીસ ટેકનોલોજી, હિન્દુસ્તાન યુનીલીવર અને આઈસીઆઈસીઆઈ બેંક
ટોપ લુઝર્સઃ ટ્રેન્ટ, તાતા સ્ટીલ, આઈશર મોટર, ઈન્ડુસઈન્ડ બેંક અને મારૂતિ
Top Trending News
એલોન મસ્કનો વિરોધ હતો તે “One Big Beautiful Bill” અમેરિકાના બન્ને ગૃહમાંથી પસાર, શું છે જોગવાઈઓ?
What will be the strategy in the stock market next week? Best Buy
The stock market improved on the last day of the week, Friday, amid two-way fluctuations. After two days of decline, new buying was made in blue-chip stocks today at low levels. Due to which the market recovered well from the low levels. The Mumbai Stock Exchange’s Sensex rose 193 points to close at 83,432. The NSE Nifty index rose 55 points to close at 25,461. The Bank Nifty rose 239 points to close at 57,031. How will the stock market be next week? What will be your strategy and whether the market will continue to rise technically or not and the best buy sectors for the next week. Watch the video…..