શેરબજારમાં આજે તેજીની રોનક આવી હતી. ગ્લોબલ સંકેતો પોઝિટિવ રહેતાં તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1577 પોઈન્ટ ઉછળી 76,734 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 500 પોઈન્ટ ઉછળી 23,328 બંધ થયો હતો. શેરબજારમાં તેજીના નવા કારણો આવ્યા અને ભારતીય હવામાન વિભાગે આગામી ચોમાસા માટે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અને આગામી દિવસોમાં શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? આ તમામ માહિતી માટે જૂઓ વીડિયો…
Stock market surges: New reasons for rally
The stock market witnessed a bullish rally today. Global signals remained positive, leading to fresh buying in stocks across all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 1577 points to close at 76,734. The National Stock Exchange’s Nifty index rose 500 points to close at 23,328. New reasons for the stock market surge have emerged and the Indian Meteorological Department has released its forecast for the upcoming monsoon. And what will be the trend of the stock market in the coming days? Watch the video for all this information…