શેરબજારમાં બીજા દિવસે ઉછાળો આવ્યો છે. ફાર્મા સિવાયના તમામ સેકટરના શેરોમાં નવેસરથી બાઈંગ આવ્યું હતું. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 631 પોઈન્ટ વધી 76,532 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 205 પોઈન્ટ વધી 23,163 બંધ રહ્યો હતો. ગુરુવારે જાન્યુઆરી એફ એન્ડ ઓની એક્સપાયરી છે, શુક્રવારે ફેબ્રુઆરી એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ છે અને 1 ફેબ્રુઆરીને શનિવારે યુનિયન બજેટ રજૂ થશે. તો બજેટ પહેલા શું કરશો? જૂઓ વીડિયો…
Stock market: Second day up, what will you do in the budget?
The stock market has risen for the second day. There was renewed buying in stocks of all sectors except pharma. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 631 points to close at 76,532. The National Stock Exchange’s Nifty index rose 205 points to close at 23,163. Thursday is the expiry of January F&O, Friday is the first day of February F&O contract and the Union Budget will be presented on Saturday, February 1. So what will you do before the budget? Watch the video…