શેરબજારના સેન્સેક્સમાં 566 પોઈન્ટનો સુધારો

by Investing A2Z

શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલીથી શાનદાર રીકવરી

શેરબજારમાં ગઈકાલના ભારે ગાબડા પછી આજે નીચા મથાળેથી સુધારો આવ્યો છે. આઈટી શેરોની આગેવાની હેઠળ શેરોની જાતે-જાતમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 566 પોઈન્ટ વધી 76,404 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 130 પોઈન્ટ વધી 23,155 બંધ રહ્યો હતો. હવે આગામી દિવસોમાં શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

Stock market recovers from lows after fresh buying

The stock market has recovered from lows today after yesterday’s heavy losses. Led by IT stocks, stocks saw fresh buying at lows. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose 566 points to close at 76,404. The Nifty index of the National Stock Exchange rose 130 points to close at 23,155. Now, how will the stock market be in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment