શેરબજારમાં સાવચેતી સાથે બે તરફી વધઘટ રહી
શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે સાવચેતી સાથે બે તરફી વધઘટ રહી હતી. નીચા મથાળે નવી લેવાલી આવી અને ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. આવતીકાલે બુધવારે 25 ડીસેમ્બરને નાતાલની રજા છે, 26 ડીસેમ્બરને ગુરુવારે ડીસેમ્બર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સ્પાયરી છે. જેથી બજારમાં સાવચેતીનું વાતાવરણ હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 67 પોઈન્ટ ઘટી 78,742 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25 પોઈન્ટ ઘટી 23,727 બંધ થયો હતો. આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…
Stock market witnessed cautious two-way fluctuations
The stock market witnessed cautious two-way fluctuations on the second day of the week. New buying came at lows and selling also took place at highs. Tomorrow, Wednesday, December 25, is the Christmas holiday, and December futures option contracts expire on Thursday, December 26. Due to this, there was an atmosphere of caution in the market. The Sensex of the Mumbai Stock Exchange fell 67 points to close at 78,742. The Nifty index of the National Stock Exchange fell 25 points to close at 23,727. What will be the market trend in the coming days? Watch the video…