આગામી સપ્તાહે બજેટ અગાઉ શેરબજારમાં સાવચેતીનો મૂડ
શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આગામી સપ્તાહે ઈકોનોમીક સર્વે, બજેટ અને જાન્યુઆરી ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી છે. જેથી શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 329 પોઈન્ટ ઘટી 76,190 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 113 પોઈન્ટ ઘટી 23,092 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને ક્યાં સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે? જૂઓ વીડિયો…
Stock market cautious ahead of budget next week
The stock market fell on the last day of the week today. Profit booking was on the high side. Next week is the Economic Survey, Budget and the expiry of January future and option contracts. So there was a cautious mood in the stock market. The Sensex of the Mumbai Stock Exchange fell 329 points to close at 76,190. The Nifty index of the National Stock Exchange fell 113 points to close at 23,092. What will be the trend of the stock market next week? And which sector stocks will be the best buy? Watch the video…