શેરબજારના સેન્સેક્સમાં 1190 પોઈન્ટનો કડાકોઃ શું એફઆઈઆઈ પરત આવી છે?

by Investing A2Z

શેરબજારમાં આજે કડાકો બોલી ગયો છે. ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળી હતી. તેમજ નવેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી હતી. એટલે નીચા મથાળે ખરીદી કરી ગયા હતા, તેઓ વેચવાલ થયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1190 પોઈન્ટ તૂટી 79,043 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 360 પોઈન્ટ તૂટી 23,914 બંધ થયો હતો. શું ખરેખર એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં પરત આવી છે? જૂઓ વીડિયો…

Stock market crash: Have FIIs returned?

The stock market has crashed today. There was heavy selling at the high end. Also, November F&O was due to expire. So, they bought at the low end, they were sold. The Mumbai Stock Exchange’s Sensex fell 1190 points to close at 79,043. The National Stock Exchange’s Nifty index fell 360 points to close at 23,914. Have FIIs really returned to the Indian stock market? Watch the video…

Related Posts

Leave a Comment