શેરબજાર તૂટવાના પાંચ કારણો
શેરબજાર સતત બીજા દિવસે વધુ તૂટયું હતું. તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1064 પોઈન્ટ તૂટી 80,684 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 332 પોઈન્ટ તૂટી 24,336 બંધ થયો હતો. શેરબજાર તૂટવા પાછળ પાંચ કારણો હતા, હવે કેવી સ્ટ્રેટેજી અપનાવશો? જૂઓ વીડિયો….
Five reasons for the stock market crash
The stock market crashed further for the second consecutive day. There was heavy selling in stocks across all sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 1064 points to close at 80,684. The National Stock Exchange’s Nifty index fell 332 points to close at 24,336. There were five reasons behind the stock market crash, what strategy will you adopt now? Watch the video….