શેરબજારઃ આગામી સપ્તાહે પ્રી બજેટ રેલીનો પ્રારંભ થશે!
શેરબજારમાં ત્રણ દિવસના સુધારાને બ્રેક વાગી છે. સપ્તાહના છેલ્લા દિવસે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જેથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 423 પોઈન્ટ ઘટી 76,619 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 108 પોઈન્ટ ઘટી 23,203 બંધ થયો હતો. શેરબજારની તેજીને અવરોધ કયા નડે છે અને આગામી સપ્તાહે શેરબજારમાં પ્રી બજેટ રેલીનો પ્રારંભ થશે કે કેમ? જૂઓ વીડિયો…
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1472 શેરના ભાવ વધ્યા હતા, 1338 શેરના ભાવ ઘટ્યા હતા અને 94 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.
આજે 24 સ્ટોક બાવન વીકની હાઈ પર બંધ હતા અને 46 સ્ટોક બાવન વીકની લો નીચે બંધ હતા.
આજે શુક્રવારે 97 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 48 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ બીપીસીએલ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોલ ઈન્ડિયા, હિન્દાલકો અને નેસ્લે.
સૌથી વધુ ગગડેલા શેરઃ ઈન્ફોસીસ ટેકનોલોજી, એક્સીસ બેંક, શ્રી રામ ફાયનાન્સ, કોટક બેંક અને વીપ્રો.
Stock Market: Pre-Budget rally to start next week!
The stock market has hit a break after a three-day rally. Profit booking came at a high on the last day of the week, due to which the Mumbai Stock Exchange’s Sensex fell 423 points to close at 76,619. The National Stock Exchange’s Nifty index fell 108 points to close at 23,203. What is hindering the stock market’s rally and will the pre-Budget rally start in the stock market next week? Watch the video…
Top gainers shares today: BPCL, Reliance Industries, Coal India, Hindalco and Nestle.
Top losers shares: Infosys Technology, Axis Bank, Shri Ram Finance, Kotak Bank and Wipro.