શેરબજારમાં ત્રણ દિવસ તોફાની તેજી ની હેટ્રિક નોંધાઈ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોક્લ ટેરિફનો 90 દિવસનો પોઝ આપ્યો પછી ભારતીય શેરોમાં સતત લેવાલી ચાલુ રહી છે. પરિણામે આજે ત્રીજા દિવસે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 309 પોઈન્ટ ઉછળી 77,044 બંધ રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 108 પોઈન્ટ ઉછળી 23,437 બંધ થયો હતો. શેરબજારમાં તોફાની તેજીની હેટ્રિક પછી હવે શું કરાય? ખરીદવું કે વેચવું… જૂઓ વીડિયો…
Stock Market: What to do now after three days of stormy rally?
The stock market has recorded a hat-trick of stormy rally for three days. After US President Donald Trump gave a 90-day pause to reciprocal tariffs, Indian stocks have continued to rally continuously. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 309 points to close at 77,044 for the third day today. The National Stock Exchange’s Nifty index also rose 108 points to close at 23,437. What to do now after a hat-trick of stormy rally in the stock market? Buy or sell… Watch the video…