શેરબજારઃ કયા કારણોસર નીચા મથાળે નવી લેવાલી આવી?

by Investing A2Z

શેરબજારમાં બે તરફી વધધટ વચ્ચે નીચા મથાળે નવી લેવાલી આવી હતી. પરિણામે શેરબજારમાં ઘટયા મથાળેથી સુધારો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટી 74,102 બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 37 પોઈન્ટ વધી 22,497 બંધ થયો હતો. અમેરિકાના સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. તેની પાછળ કયા કારણો હતા અને ઈન્ડુસઈન્ડ બેંકમાં જંગી કડાકો આવ્યો હતો. તમામ માહિતી માટે જૂઓ વીડિયો…

Stock Market: What are the reasons for the new buying at low levels?

There was a new buying at low levels amidst two-way fluctuations in the stock market. As a result, the stock market recovered from the decline. The Sensex of the Mumbai Stock Exchange fell 12 points to close at 74,102, while the Nifty index of the National Stock Exchange rose 37 points to close at 22,497. The US stock market crashed. What were the reasons behind it and there was a huge crash in IndusInd Bank. Watch the video for all the information…

Related Posts

Leave a Comment