શેરબજારઃ કયા કારણોથી સતત આઠ દિવસ તૂટ્યું

by Investing A2Z

શેરબજાર સતત આઠમાં દિવસે તૂટયું હતું. સપ્તાહના છેલ્લો દિવસ હતો, તેમ છતાં તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ચાલુ જ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 199 પોઈન્ટ ઘટી 75,939 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 102 પોઈન્ટ ઘટી 22,929 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? જૂઓ વીડિયો…

Stock market: What are the reasons for the eight consecutive days of decline

The stock market fell for the eighth consecutive day. Even though it was the last day of the week, heavy selling continued in stocks of all sectors. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell 199 points to close at 75,939. The Nifty index of the National Stock Exchange fell 102 points to close at 22,929. How will the stock market be next week? Watch the video…

Related Posts

Leave a Comment