શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે બ્લેક ફ્રાઈડ રહ્યો હતો. એફએમસીજી સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ઓલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 930 પોઈન્ટ તૂટી 75,364 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 345 પોઈન્ટ તૂટી 22,904 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે ભારતમાં ઘણી બધી પોઝિટિવ ઈવેન્ટ્સ છે, જેથી શેરબજારમાં સુધારો આવશે અને આગામી સપ્તાહે કયા સેકટર બેસ્ટ બાય રહેશે? જૂઓ વીડિયો…
Stock Market: The decline will stop next week
Today was Black Friday in the stock market, the last day of the week. All-round selling resumed in stocks of all sectors except the FMCG sector. As a result, the Sensex of the Mumbai Stock Exchange fell by 930 points to close at 75,364. The Nifty index of the National Stock Exchange fell by 345 points to close at 22,904. There are many positive events in India next week, so that the stock market will improve and which sector will be the best buy next week? Watch the video…