શેરબજાર સપ્તાહના બીજા દિવસે ભારે વેચવાલીથી વધુ ઘટયું હતું. તમામ સેકટરના શેરોમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 930 પોઈન્ટ તૂટી 80,220 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 309 પોઈન્ટ તૂટી 24,472 બંધ રહ્યો હતો. ઓકટોબર મહિનામાં એફઆઈઆઈએ 82,479 કરોડની જંગી વેચવાલી કરી છે, તેની સામે ડીઆઈઆઈએ 77,402 કરોડની ખરીદી કરી છે. તેમ છતાં બજારમાં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. હજી બજાર કેટલું ઘટશે? જૂઓ વીડિયો….
Stock market tumbles: How much more can it fall amid a climate of distrust?
The stock market fell further on the second day of the week after heavy selling. All-round selling resumed in all sector stocks. As a result, Sensex of the Mumbai stock market fell by 930 points to close at 80,220. The National Stock Exchange’s Nifty closed down 309 points at 24,472. In the month of October, FIIs have done massive selling of Rs 82,479 crore, against which DIIs have bought Rs 77,402 crore. However, there is an atmosphere of mistrust in the market. How much more will the market fall? Watch the video…