શેરબજારઃ ત્રીજા દિવસે આવેલ ઉછાળો કેટલો આગળ વધશે?
શેરબજારમાં સતત ત્રીજા દિવસે મજબૂતી આગળ વધી હતી. ગ્લોબલ માર્કેટના સંકેત પોઝિટિવ હતા, આથી શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ વધુ 318 પોઈન્ટ વધી 77,042 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 98 પોઈન્ટ વધી 23,311 બંધ થયો હતો. આજે બેંક શેરોમાં જોરદાર લેવાલીથી તેજી આવી હતી. શેરબજારની આ તેજી કેટલી આગળ વધશે? જૂઓ વીડિયો…
Stock Market: How far will the third-day rally continue?
The stock market continued to strengthen for the third consecutive day. Global market signals were positive, leading to fresh buying in stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 318 points to close at 77,042. The National Stock Exchange’s Nifty index rose 98 points to close at 23,311. Bank stocks rallied today due to strong buying. How far will this stock market rally continue? Watch the video…