શેરબજારના સેન્સેક્સમાં 454 પોઈન્ટનો ઉછાળો, USમાં ટ્રમ્પ યુગનો પ્રારંભ

by Investing A2Z

અમેરિકામાં ટ્રમ્પ યુગનો પ્રારંભઃ સ્ટોક માર્કેટમાં નવી લેવાલી

શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે નવું બાઈંગ આવ્યું હતું. 20 જાન્યુઆરીએ આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથગ્રહણ કરશે, જે દિવસે ગ્લોબલ માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ હતો. તમામ સ્ટોક માર્કેટમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 454 પોઈન્ટ વધી 77,073 બંધ હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 141 પોઈન્ટ વધી 23,344 બંધ થયો હતો. હવે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? જૂઓ વીડિયો…

Trump era begins in America: New buying in stock market

There was new buying in the stock market on the first day of the week. Today, January 20, the US President will be sworn in, on which day the global market trend was positive. There was new buying in all stock markets. As a result, the Sensex of the Mumbai Stock Exchange rose 454 points to close at 77,073. The Nifty index of the National Stock Exchange rose 141 points to close at 23,344. Now what will be the market trend in the coming days? Watch the video…

Related Posts

Leave a Comment