શેરબજારમાં આજે ઘટ્યા મથાળેથી જોરદાર રીકવરી આવી હતી. નીચા મથાળે નવેસરથી ભારે ખરીદી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 843.16 પોઈન્ટ વધી 82,133.12 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 219.60 વધી 24,768.30 બંધ રહ્યો હતો. આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. જૂઓ વીડિયો…
Stock market to continue bullish momentum next week
The stock market recovered strongly from the lows today. There was renewed heavy buying at the lows. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 843.16 points to close at 82,133.12. The National Stock Exchange’s Nifty index rose 219.60 points to close at 24,768.30. The stock market will continue bullish momentum next week. Watch the video…