શેરબજારમાં આગામી સપ્તાહે તેજીવાળા કે મંદીવાળા કોણ જીતશે?
શેરબજારમાં સપ્તાહના અંતે શુક્રવારે ઉછાળો આવ્યો હતો. ફાર્મા સેકટરની આગેવાની હેઠળ તમામ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 759 પોઈન્ટ ઉછળી 79,802 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 216 પોઈન્ટ ઉછળી 24,131 બંધ રહ્યો હતો. શેરબજારમાં આગામી સપ્તાહે તેજીવાળા કે મંદીવાળા કોણ જીતશે? જૂઓ વીડિયો…
Who will win next week in the stock market, bulls or bears?
The stock market ended the week on Friday with a surge. Led by the pharma sector, all sectors saw fresh buying at lows. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 759 points to close at 79,802. The National Stock Exchange’s Nifty index rose 216 points to close at 24,131. Who will win next week in the stock market, bulls or bears? Watch the video…